ગુજરાતમાં મુસ્લીમ યુવતીએ હિંન્દુ યુવક સાથે લગ્ન કરતા પીયરમાંથી મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી
ખંભાતમાં મુસ્લિમ યુવતિએ હિંદુ યુવક સાથે લગ્ન કરવાનું યુવતિના પરિજનોને મંજુર નહિ હોવાથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદના કિસ્સાઓ રોકવા માટેનો કાયદો લાગુ કર્યો છે
તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસવડાને અરજી કરી માંગ્યું રક્ષણ
ફરમીનબાનુ સૈયદે આપેલી લેખિત અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કર્યો