બોલીવુડની મશહુર અભિનેત્રી ઉર્વશી રોતેલા પીળી સાડી અને ભગવો ખેસ પહેરી પહોંચી અયોધ્યા મંદિર…ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ચાહકોએ તેની સાદગી ના કર્યા મન ભરીને વખાણ

આપ સૌ લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી ઉર્વશી રોતેલા ને તો ઓળખતા જશો આજે ઉર્વશી એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નો ડંકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વગાડી દીધો છે તેમને અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કર્યા છે. તેથી જ આજે તેઓ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહી છે તેણે દરેક બોલીવુડ ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે. તેણે બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવ્યા છે જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે ઉર્વશીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે.

ઉર્વશી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે. આ તસવીરો દ્વારા જ તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે હાલમાં તો ઉર્વશી એ રામ મંદિર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં ઉર્વશી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા ખાતે પહોંચતી હતી. જ્યાં તેમને ભગવાન શ્રીરામના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉર્વશી ની આગામી ફિલ્મ jnu હવે થોડા સમયમાં રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મ માટેની સફળતા માટે તેઓ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે પહોંચી હતી. જ્યાં તે સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના પહેરવેશમાં જોવા મળી હતી તેમનો આ પહેરવેશ તેના ચાહકો સાથે સાથે અન્ય લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો.

ઉર્વશી એ અયોધ્યા ના આસપાસના મંદિરોની પણ મુલાકાત લીધી હતી. ઉર્વશી ને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઉર્વશી પોતાની સમગ્ર ટીમ સાથે અયોધ્યા મંદિર પહોંચી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં ઉર્વશી બે હાથ જોડી ભગવાન શ્રીરામના આશીર્વાદ લેતી નજરે પડે છે.

ઉર્વશીના કપાળ પર તિલક અને ભગવાન રામના નામની ચુની પહેરી ભગવાન શ્રી રામના દરબારમાં હાજર થઈ હતી. ઉર્વશી આ મંદિરમાં પીળા રંગની સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી તેમના દરેક ચાહકોએ તેમની સાદગીના પણ વખાણ કર્યા હતા. બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી હોવા છતાં પણ ઉર્વશી પોતાના સંસ્કારો સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલી રહે છે તેથી ઉર્વશી આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે હાલમાં તો તેમની અયોધ્યા સાથેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં લોકો લાઇક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

 

Related Posts

Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો

આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ…

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા…

નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા…

આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર…

પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..

હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *